Breaking News

વડોદરા માં ગત દિવસો માં એનઆરસી ના વિરોધ માં હથિખાના મસ્જિદ પાસે પોલીસ ને ટાર્ગેટ કરી ને કરાયેલ હુમલા માં ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી બે આરોપીઓ ને પાસા કરતી વડોદરા

ભારત ન્યૂઝ લાઈવ 24
હર ખબર આપ તક
બરોડા બ્યુરો ચીફ
નરેશ પરમાર ની રિપોર્ટ
******************** 
********************
વડોદરા માં ગત દિવસો માં એનઆરસી ના વિરોધ માં હથિખાના મસ્જિદ પાસે પોલીસ ને ટાર્ગેટ કરી ને કરાયેલ હુમલા માં ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી બે આરોપીઓ ને પાસા કરતી વડોદરા

પોલીસ.....
હાથિખાના માં થયેલ પોલીસ સાથે ઘર્ષણ બાદ તોડફોડ અને રાયોટિંગ ના ગુન્હા મા જામીન મુક્ત થયેલ આરોપીઓ માં હાથિખાના માં રહેતા ૧)જુબેર ઉર્ફે હડડી ઉર્ફે શોએબ અને ૨)લાલુ ઉર્ફે શોએબ દિલાવર સિંધી ને વડોદરા કમિશ્નર દવારા પાસા નું શસ્ત્ર ઉગામી ને બંને ને અનુક્રમે ભુજ અને રાજકોટ માં મોકલી અપાયા છે..

No comments