Breaking News

વડોદરા શહેર ના તાંદલજા ખાતે આવેલ સહકાર નગર ના રહેવાસીઓ મા ખુશી ની લહેર ગુજરાત હાઈકોર્ટે સહકાર નગર ની જમીન ને લઇ આપ્યો ચુકાદો.

ભારત ન્યૂઝ લાઈવ 24
બરોડા બ્યુરો ચીફ 
નરેશપરમાર ની રિપોર્ટ 
હર ખબર આપ તક 
*********************
*********************

વડોદરા શહેર ના તાંદલજા ખાતે આવેલ સહકાર નગર ના રહેવાસીઓ મા ખુશી ની લહેર ગુજરાત હાઈકોર્ટે સહકાર નગર ની જમીન ને લઇ આપ્યો ચુકાદો.સહકાર નગર ના રહેવાસીઓ ને જ્યાં તેમના ઘર હતા ત્યાંજ બાંધી આપવાનો હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યો આદેશ. અન્ય પક્ષ દ્વારા સહકાર નગર  વિરુદ્ધ મા PIL દાખલ કરવામાં આવી હતી તે PIL કોર્ટ દ્વારા ખારીજ કરવામાં આવી. 

અને સહકાર નગર ના પક્ષ માં જજમેન્ટ આપવામાં આવ્યુ.

No comments