Breaking News

વડોદરાઃ દિવસ દરમિયાનના અસહ્ય ઉકળાટ બાદ વડોદરા શહેરમાં સાંજે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદને પગલે વડોદરા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા.

ભારત ન્યૂઝ લાઈવ 24
બરોડા બ્યુરો ચીફ 
નરેશપરમાર ની રિપોર્ટ 
હર ખબર આપ તક 
*********************
*********************
વડોદરાઃ દિવસ દરમિયાનના અસહ્ય ઉકળાટ બાદ વડોદરા શહેરમાં સાંજે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદને પગલે વડોદરા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા.
રાવપુરા, માંડવી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા
વડોદરા શહેરમાં વહેલી સવારે પડેલા વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. વરસાદે વિરામ લેતા અસહ્ય ઉકળાટ શરૂ થયો હતો. અસહ્ય ઉકળાટને પગલે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. બીજી બાજુ ભારે વરસાદને પગલે શહેરના નિચાણવાળા વિસ્તારો દાંડિયાબજાર, રાવપુરા રોડ. એમ.જી. રોડ, ચોખંડી ગેડીંગેટ રોડ, કિશનવાડી, વાઘોડિયા રોડ. માંજલપુર, સુભાનપુરા, ગોત્રી, કારેલીબાગ મુક્તાનંદ ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

No comments