Breaking News

લગ્નની લાલચ આપીને નાણાં પડાવતી આંતરરાજ્ય ગેંગને પકડી પાડતી રાજકોટ પોલીસ

ભારત ન્યુઝ લાઈવ 24  
બ્યુરો ચીફ  મયુર શિંગાળા
રાજકોટ ગુજરાત

લગ્નની લાલચ આપીને નાણાં પડાવતી આંતરરાજ્ય ગેંગને પકડી પાડતી રાજકોટ પોલીસ
...

ભોપાલથી એક મહિલા અને બે યુવાનની કરી ધરપકડ...

પ્રકાશ રઘુવીર આહીરવાર 
ઉમા ઉર્ફે કાજલ પ્રકાશ આહીરવાર 
મયુર રાજેશભાઈ ડોડીયાની કરી ધરપકડ...

અનેક લોકોને લગ્નની લાલચ આપીને લાખો રૂપિયા પડતી ગેંગ પકડાઈ....

ભોપાલથી રાજકોટ પોલીસે આરોપીની કરી ધરપકડ...

જે લોકોને લગ્નની લાલચ આપી છેતર્યા છે તેવા લોકો રાજકોટ પોલીસનો કરે સંપર્ક...

સમગ્ર ભારતમાં હજારો યુવાનો સાથે લગ્નના નામે કરી છે આરોપીએ છેતરપિંડી....

No comments