Breaking News

સરદાર સરોવર ડેમ પાસે ભૂકંપ 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

ભારત ન્યૂઝ લાઈવ 24
બરોડા બ્યુરો ચીફ 
નરેશપરમાર ની રિપોર્ટ 
હર ખબર આપ તક 
********************
********************
નર્મદા બ્રેકીંગ
સરદાર સરોવર ડેમ પાસે ભૂકંપ
3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
રાત્રે 2:15 કલાકે અનુભવાયો ભૂકંપનો આંચકો
ભૂકંપનુ કેન્દ્રબિંદુ ડેમથી 53 કિમી દૂર
સરદાર સરોવર ડેમ પર 8.5 તીવ્રતાનો ભકંપ આવે તોય ઇજા ન થાય
સ્ટેચ્યુ ઓફ યુનિટી 15 તીવ્રતાનો નો ભૂકંપ વેઠવાની ક્ષમતા

No comments