Breaking News

ભારત ન્યૂઝ લાઈવ 24
બરોડા બ્યુરો ચીફ 
નરેશપરમાર ની રિપોર્ટ 
હર ખબર આપ તક 
******************
******************
બરોડા. નારેશ્વર થી પાલેજ રોડ પર દેલવાડા પાટિયા પાસે રેતી ભરેલી ટ્રક સાથે છોટા હાથી ઘૂસી ગયો હતો આજે પુનમ હોવા થી નારેશ્વર ભક્તો દર્શન નો લાવો લેવા દુર દુર થી ભક્તો આવે છે આ વાત જાણવા છતાં રેતી ભરેલી ટ્રકો ચાલુ રાખી હતી સાયર ગ્રામ ના સરપંચ શ્રી સંજયભાઈ એ ભૂસ્તર વિભાગ મા 3મહિના માટે લીઝ બંધ રાખવા માટે અરજી આપી હતી તો પણ પ્રસાસન એના પર કડક પગલાં ભરવા તૈયાર નથી અત્યારે ગૌવ્રીવ્રત ચાલે છે રોડ પર બહેનો ફરવા નીકરે ને કોઈ ગંભીર બનાવ બને તો એનું જવાબદાર કોણ એના માટે પ્રશાસને કડક પગલાં ભરવા પડશે

No comments