Breaking News

વડોદરા જિલ્લાના ડભોઇ નજીક ફરતીકુઈ ગામ માં દર્શન હોટલ નો ખાળ કૂવો સાફ કરવા ઉતરેલા ૭ શ્રમિકો

ભારત ન્યૂઝ લાઈવ 24    ગુજરાત બરોડા બ્યુરો નરેશપરમાર ની રિપોર્ટ 

*********************

વડોદરા જિલ્લાના ડભોઇ નજીક ફરતીકુઈ ગામ માં દર્શન હોટલ નો ખાળ કૂવો સાફ કરવા ઉતરેલા ૭ શ્રમિકો

ના થયેલા અપમૃત્યુ અંગે શોક ની લાગણી સાથે પ્રત્યેક કમનસીબ મૃતક શ્રમજીવીઓ ના વારસદાર ને ૪ લાખ રૂપિયા ની સહાય આપવાની ગુજરાત સરકાર દવારા તાત્કાલિક કરાઈ જાહેરાત...

સીએમ રૂપાણી દવારા હોટલ સંચાલક સામે પણ કડક કાયદેસર ની કાર્યવાહી કરવાની સુચના જિલ્લા તંત્ર ને આપવામાં આવી છે...

No comments