Breaking News

આજ રોજ સ્કૂલ રિક્ષાએ તથા સ્કૂલ વાનની બે દિવસીય હડતાલ ને લીધે વડોદરા શહેરના પોલીસ કમિશ્નર

ભારત ન્યૂઝ લાઈવ 24 બરોડા બ્યુરો ચીફ નરેશપરમાર ની રિપોર્ટ ***************Very well done Vadodara Traffic Police


આજ રોજ સ્કૂલ રિક્ષાએ તથા સ્કૂલ વાનની બે દિવસીય હડતાલ ને લીધે વડોદરા શહેરના પોલીસ કમિશ્નર

શ્રી અનુપમ સિંહ ગેહલોત જી તથા સંયુક્ત પોલીસ કમિશ્નર સા.શ્રી. નાઓની સુચનાથી નાયબ પોલીસ કમિશ્નર શ્રી ટ્રાફિક તથા મદદનીશ પોલીસ કમિશ્નર, ટ્રાંફિક શાખા દ્રારા હડતાલ અનુલક્ષિ શહેર વિસ્તારમાં ટ્રાફિક પોલીસ તથા સ્થાનિક પોલીસની કુલ 52 ટીમો બનાવી 46- મોટર સાયકલ તથા 21- PCR વાન તથા 9 સરકારી બોલેરો વાન દ્રારા સ્કૂલના 250 થી વધુ વિધાર્થીઓને તેઓની સ્કૂલ ખાતે સુરક્ષિત અને સલામત રીતે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવેલ. જેનો વાલીઓ તથા વિધાર્થીઓએ આ વ્યવસ્થાનો ભરપુર લાભ ઉઠાવી સંતોષ વ્યક્ત કરેલ છે.


અભિનંદન વડોદરા શહેર પોલીસ💐💐

No comments