Breaking News

ગુજરાત ના વડોદરા જિલ્લા માં નારેશ્વેર યાત્રા ધામ આવેલ છે ત્યાં દુર દુર થી પબ્લિક આવે છે ને નર્મદા નદી મા સ્નાન કરી ને શ્રી રંગ અવધૂત

ભારત ન્યૂઝ લાઈવ 24    ગુજરાત બરોડા બ્યુરો ચીફ નરેશપરમાર ની રિપોર્ટ ****************       
 ગુજરાત ના વડોદરા જિલ્લા માં નારેશ્વેર યાત્રા ધામ આવેલ છે ત્યાં દુર દુર થી પબ્લિક આવે છે ને નર્મદા નદી મા સ્નાન કરી ને શ્રી રંગ અવધૂત મહારાજ ના દર્શન નો લાવો લેય છે આજે રવિવાર અને સાથે પૂનમ હોવા થી યાત્રાઉઓ નો ઘસારો જોવા મળ્યો હતો આ મંદિર ગણા વર્ષોથી  બપોરે ને સાંજે  મહાપ્રસાદ મરે છે ત્યાં મંદિરે બોર્ડ મારેલું છે કે કોઈએ પૈસા ચોખા મુકવા નહી આ રંગ અવધૂત ની ઈચ્છા હતી ત્યાં અત્યારે પણ પૈસા કે ચોખા મુકવાની મનાઈ છે.

No comments