ગુજરાત મા દારૂ બંધી છે પણ કાયદા ની ધજીયા ઉદરવામાં આવે છે કરજણ તાલુકા ના - BHARAT NEWS LIVE 24

Breaking

Tuesday, 10 September 2019

ગુજરાત મા દારૂ બંધી છે પણ કાયદા ની ધજીયા ઉદરવામાં આવે છે કરજણ તાલુકા ના

ભારત ન્યૂઝ લાઈવ 24
બરોડા બ્યુરો ચીફ 
નરેશ પરમાર ની રિપોર્ટ 
હર ખબર આપ તક
********************
********************
ગુજરાત મા દારૂ બંધી છે પણ કાયદા ની ધજીયા ઉદરવામાં આવે છે કરજણ તાલુકા  ના
સગડોર ગામ મા ખુલ્લેઆમ દેશી દારૂ નું વેચાણ થઈ રહીયુ છે તો આના માટે જવાબદાર કોણ પોલીસ પસાસન સુ કરે છે પોલીસ પસાસન હફ્તા લઇ ને દારૂ નું વેચાણ ચાલુ રખાવે છે તો પછી નારેશ્વર પોલીસ સ્ટેશન છે તે શુ કામનું એમને આ દારૂ વેચાય તે દેખાતું નય હોય પોલીસ શુ કરે છે કાયદા તો બધા પર લાગુ પડે દેશી દારૂ હોય કે ઈગ્લિસ દારૂ હોય પોલીસ ને એમના હફ્તા મળી જતા હોય તો શુ કામ બંધ કરાવે

No comments:

Post a Comment