કરજણ તાલુકા ના નારેશ્વર ખાતે ગણેશ વિસર્જન ને લઇ ને પોલીસ તંત્ર એલર્ટ નારેશ્વર મા નર્મદા નદી ના - BHARAT NEWS LIVE 24

Breaking

Thursday, 12 September 2019

કરજણ તાલુકા ના નારેશ્વર ખાતે ગણેશ વિસર્જન ને લઇ ને પોલીસ તંત્ર એલર્ટ નારેશ્વર મા નર્મદા નદી ના

ભારત ન્યૂઝ લાઈવ 24
બરોડા બ્યુરો ચીફ 
નરેશ પરમાર ની રિપોર્ટ 
હર ખબર આપ તક 
*******************
*******************
કરજણ તાલુકા ના નારેશ્વર ખાતે ગણેશ વિસર્જન ને લઇ ને પોલીસ તંત્ર એલર્ટ નારેશ્વર  મા નર્મદા નદી ના
જલસ્તર વધારે હોવા ને કારણે સાવચેતી ના પગલા લઇ ને ગણેશ વિસર્જન માટે પોલીસ તથા હોમગાર્ડ ના જવાનો નો બંદોબસ્ત ગોઠવી દેવા મા આવીયો છે  દર વર્ષ કરતા આ વર્ષે નદી ના પાણી નો પ્રવાહ વધારે હોવા ને કારણે  નદી કીનારે કોઈ ને જવા દેવા મા આવતા નથી ગણેશ વિસર્જન માટે બોટની ખાસ  વ્યવસ્થા કરવા મા આવી છે ગણેશ વિસર્જન ને લઇ ને કોઈ અનીઈચ્છય બનાવ ના બને તે માટે પણ ધ્યાન આપવા મા આવીયુ છે નારેશ્વર પોલીસ સ્ટેશન ના સ્ટાફ ખડે પગે હાજર છે ખાસ તો સ્ટાફ નું ઘનશ્યામ દાદા જાતે મોનીટરીંગ કરી રહિયા છે આ વર્ષ મોટીકોરલ નર્મદા નદી મા પાણી નો પ્રવાહ વધારે હોવા ને લીધે પ્રશાસને ગણેશ વિસર્જન કરવા માટે મનાઈ ફરમાવી છે એટલે નારેશ્વર નર્મદા કીનારે ગણેશ વિસર્જન માટે ઘશારો રહેવાનો

No comments:

Post a Comment