ભારત ન્યૂઝ લાઈવ24 બરોડા બ્યુરો ચીફ નરેશ પરમાર ની રિપોર્ટ હર ખબર આપ તક - BHARAT NEWS LIVE 24

Breaking

Monday, 30 September 2019

ભારત ન્યૂઝ લાઈવ24 બરોડા બ્યુરો ચીફ નરેશ પરમાર ની રિપોર્ટ હર ખબર આપ તક

ભારત ન્યૂઝ લાઈવ24
બરોડા બ્યુરો ચીફ 
નરેશ પરમાર ની રિપોર્ટ 
હર ખબર આપ તક 
******************
****************** 
આજ રોજ તારીખ ૩૦/૯/૨૦૧૯ /ને સોમવાર ના રોજ કરજણ પ્રાંત અધિકારી સાહેબ શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું  મઘ્ય પ્રદેશમાં શિવપુરી જીલ્લા માં બે માસુમ વાલ્મીકી સમાજ ના નાના બાળકો ને કુદરતી હાજતે જવા બાબતે ઢોર માર મારતા બે બાળકો ના મોત થયા હતા તેના વિરોધમાં આજે કરજણ માં મુલનિવાસી એકતા મંચ દ્વારા  પ્રાંત અધિકારી સાહેબ શ્રી ને આવેદનપત્ર  આપ્યું. આખા ભારત ને સ્વચ્છ રાખનાર અનુસૂચિત જાતિ ના  વાલ્મિકી સમાજ ના ઘરે સ્વચાલય ના હોવા થી ખુલ્લા માં સ્વોચ ક્રીયા કરવી પડે છે પરંતુ જાતિવાદી માનસિકતા ધરાવતા નરાધમોએ હત્યા કરી માનવતા ને શર્મસાર કરી દીધી છે આવા નરાધમો વિરૂધ્ધ કડક મા કડક પગલા ભરે ને બાળકો ના પરિવાર ને ન્યાય મરે એના માટે મમુલનિવાસી એકતા મંચ અધ્યક્ષ રાજુભાઈ વસાવા. અનિલભાઈ વસાવા. નરેશભાઈ પરમાર. કલ્પેશભાઈ વસાવા. નરેશભાઈ સોલંકી તથા મોટી સંખ્યા મા કાર્યકર હાજર રહી ને  આવેદનપત્ર આપવા મા આવીયુ હતું

No comments:

Post a Comment