10 મહીના થી ચાલતા વિવાદો ના કારણે આજે જીત તો સત્ય - BHARAT NEWS LIVE 24

Breaking

Sunday, 8 September 2019

10 મહીના થી ચાલતા વિવાદો ના કારણે આજે જીત તો સત્ય

ભારત ન્યૂઝ લાઈવ 24
બરોડા બ્યુરો ચીફ
નરેશપરમાર ની રિપોર્ટ 
હર ખબર આપ તક 
*****************
*****************
10 મહીના થી ચાલતા વિવાદો ના કારણે આજે જીત તો સત્ય
નિજ થય છે,,,,,,, 

આજ રોજ તારીખ 8/9/2019/ને રવિવાર ના રોજ કરજણ તાલુકા માં આવેલ ગામ કાસમપુર ગામ માં ઙો, બાબા સાહેબ ની પ્રતિમા ની સ્થાપના કરવામાં આવી,,   ,

જેમા મુલનિવાસી એકતા મંચ ના સંયોજક કાસમપુર ગામ ની  સાથે ખભે થી ખભે મિલાવીને ચાલતા હતા,,, અને જીત હાંસીલ કરી અને મુલનિવાસી એકતા મંચ ને દરેક સંગઠનો ના આગેવાનો યે દિલ થી સહકાર આપતા હતા ,,,એવા દરેક ભાઈયો ને અને બહેનો મુલનિવાસી એકતા મંચ દ્વારા દિલ થી અભિનંદન આપીયે છીએ 
મુલનિવાસી એકતા મંચ,, કરજણ ના સભ્ય રાજુભાઈ તથા દિનેશભાઇ એડવોકેટ તથા ગામ ના સરપંચ શ્રી ને ગામ લોકો ના સાથ થી 10 મહિના ના ની મહેનત બાદ આજે બાબા સાહેબ ની મૂર્તિ નું અનાવરણ કરવા મા આવિયું હતું  કરજણ તાલુકા મા 1નંબરનું બાબા સાહેબ ની મૂર્તિ વારૂ  ગામ છે 

જે કોમ પોતાનો ઈતિહાસ નથી જાનતી એ કોમ કભીભી ઈતિહાસ નહી બના બાતી,, 
ઙો,  ભીમ રાવ આબેઙકર

No comments:

Post a Comment