વડોદરા શહેર મદદનીશ પોલીસ કમિશ્નર ’એફ’ ડિવીઝન, સ્ટાફને વઘુ એક જુગારનો કવોલીટી કેશ શોઘી કાઢવામા મળી સફળતા - BHARAT NEWS LIVE 24

Breaking

Sunday, 25 August 2019

વડોદરા શહેર મદદનીશ પોલીસ કમિશ્નર ’એફ’ ડિવીઝન, સ્ટાફને વઘુ એક જુગારનો કવોલીટી કેશ શોઘી કાઢવામા મળી સફળતા

ભારત ન્યૂઝ લાઈવ 24
બરોડા બ્યુરો ચીફ 
નરેશ પરમાર ની રિપોર્ટ 
હર ખબર આપ તક 
*********************
*********************
વડોદરા શહેર મદદનીશ પોલીસ કમિશ્નર ’એફ’ ડિવીઝન, સ્ટાફને વઘુ એક જુગારનો કવોલીટી કેશ શોઘી કાઢવામા મળી સફળતા 
શ્રાવણીયો જુગાર રમતા કુલ ૦૯ ઈસમોને પત્તા પાના તથા કુલ્લે રોકડા રૂપીયા ૨૪૦૮૦/- ,મોબાઇલ ફોન- ૫ કિ.રૂ.૨૯૫૦૦/-, ટુ વ્હીલર - ૨ કિરૂ.૫૨૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતા એફ ડિવીઝન સ્ટાફ  
 વડોદરા શહેરમાં બનતી પ્રોહી-જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માનનીય પોલીસ કમિશ્ન૨ર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની તથા જે.સી.પી.સા.શ્રી તથા ડી.સી.પી.સા.શ્રી ઝોન-૩ તથા એ.સી.પી.શ્રી "એફ" ડિવિઝન નાઓની સુચના અનુસંધાને.  

શ્રી.એસ.બી.કુંપાવત, મ.પો.કમિ. એફ ડિવીઝન સા.શ્રી. નાઓના માર્ગદર્શન હેઠળ અ.પો.કો. જીવણ દિલીપરાવ બ.નં.૨૨૯૨, અ.પો.કો. સંતોષ રામા બ.નં. ૯૦૯, તથા એફ ડિવીઝન સ્ટાફના માણસો  ડિવીઝન વિસ્તારના વિસ્તારમા પેટ્રોલીંગ ફરી બાતમી આધારે ખુલ્લામા પત્તાપાના પૈસા વડે જુગાર રમતા ઈસમોને પકડી નીચે મુજબનો વધુ એક જુગારના કવોલીટી કેશો શોધી કાઢેલ છે

(૧)  માંજલપુર પોલીસ સ્ટેશન સેકન્ડ ગુ.ર.ન. ૧૧૫/૧૯ જુગાર ધારા કલમ ૧૨ મુજબ
 ગુ.બ.તા.જગ્યા :- તા. ૨૪/૮/૧૯ ના રોજ કલાક ૧૭/૪૫ વાગે મોજે અર્પણ સ્કુલ પાર્થભુમિ-૧, કૃષ્ણનગર પાસે ખુલ્લા મેદાનમાં  
   મુદ્દામાલ :- પત્તા પાના નંગ ૫૨ કિ. રૂા ૦૦/૦૦ તથા તમામ ઈસમોની અંગ ઝડતીના રોકડા રૂ. ૮૩૦૦/-તથા જમીનદાવના રોકડા રૂા.૧૫૭૮૦/-ની સાથે મળી કુલ્લે રોકડા રૂા. ૨૪૦૮૦/- તથા મોબાઇલ ફોન - ૫ કિ.રૂ.૨૯૫૦૦/- તથા ટુ વ્હીલર - ૨ કિ.રૂ.૫૨,૦૦૦/- મળી કુલ્લે રૂ.૧,૦૫,૫૮૦/-ના મુદ્દામાલ
  આરોપી:- (૧) રોનક દિપકભાઇ ગાંધી રહે. મ.નં.૫૦, ભવાની નગર, અર્પણ સ્કુલ પાસે, પાર્થભુમિ-૧ પાસે,માંજલપુર વડોદરા શહેર. (૨) વિશાલ મહેશભાઇ સોલંકી રહે. ૧૧૦, શંકરબાગ સોસાયટી, વિમા દવાખાના પાછળ, માંજલપુર વડોદરા શહેર. (૩) મનજીત દર્શનસિંગ ઝન્ડુ રહે. બ્લોકનં. ૩, મ.નં.૨૨, મારૂતિધામ પાર્થભુમિ-૨, જી.આઇ.ડી.સી. મેઇન રોડ, વડોદરા (૪) મયંક અશોકભાઇ ઠાકોર રહે. બી/૨૭, સાંઇનાથ નગર, અલવાનાકા, માંજલપુર વોદરા શહેર. (૫) અમરસિંહ દોલતસિંહ પરમાર રહે. જી.આઇ.ડી.સી.કોલોની મ.નં.૬૨, હરીશ પટેલના દવાખાના સામે, માંજલપુર,વડોદરા શહેર.(૬) રજનીકાન્ત ઉર્ફે પપ્પુ રાવજીભાઇ પઢીયાર રહે. બ્લોક નં.૯૪ મ.નં. ૩૯૩૭, પાર્થભુમિ - ૨, માંજલપુર વડોદરા શહેર. (૭) અશ્વિનભાઇ બાલુભાઇ પરમાર રહે. મ.નં. ૪૪ મહેશ્વરી નગર-૨ મકરપુરા જી.આઇ.ડી.સી. રોડ, વડોદરા શહેર. (૮) ધર્મેશ ચંદરભાઇ છુરીલ કુરીલ હે. મ.નં. ૩૬, સંજયવાડી, બેન્ક ઓફ બરોડા સામે, જી.આઇ.ડી.સી. માંજલપર વડોદરા શહેર. (૯) હરીવદન બકોરભાઇ તડવી રહે. મ.નં. ૭૩૩,બ્લોક નં. ૭૪, પાર્થભુમિ-૧,માંજલપુર, વડોદરા શહેર.

No comments:

Post a Comment