Breaking News

******************* વડોદરામાં ભારે વરસાદના પગલે પુર વડોદરામાં સતત બીજા દિવસે સ્કુલ કોલેજો બંધ રાખવાના આદેશ

ભારત ન્યૂઝ લાઈવ 24
બરોડા બ્યુરો ચીફ 
નરેશપરમાર ની રિપોર્ટ 
હર ખબર આપ તક 
********************* 
*********************
વડોદરામાં ભારે વરસાદના પગલે પુર 
વડોદરામાં સતત બીજા દિવસે સ્કુલ કોલેજો બંધ રાખવાના આદેશ 
વડોદરા કલેકટર શાલિની અગ્રવાલે કરી જાહેરાત 
વિશ્વામિત્રી નદીનું જલસ્તર ઓછું ન થતા લીધો નિર્ણય 
રસ્તાઓ પરથી હજી નથી ઓસર્યો પાણી
અધિકારીઓએ વિસ્તારોમાં ફરી સર્વે કર્યો શરૂ 
13 ટીમો બનાવી કેશડોલ અને ઘરવખરીના સામાનનો સર્વે કર્યો શરૂ 
આજે સાંજે પૂણેથી વધુ 5 #NDRF ની ટીમ આવશે

No comments