વડોદરા રેલવેસ્ટેશન પ્લેટફોર્મ ન.૬ પાસેથે વિદેશી શરાબ ના કેરિયર ને ઝડપી પાડતી વડોદરા સયાજીગંજ પોલીસ.... - BHARAT NEWS LIVE 24

Breaking

Friday, 30 August 2019

વડોદરા રેલવેસ્ટેશન પ્લેટફોર્મ ન.૬ પાસેથે વિદેશી શરાબ ના કેરિયર ને ઝડપી પાડતી વડોદરા સયાજીગંજ પોલીસ....

ભારત ન્યૂઝ લાઈવ 24
બરોડા બ્યુરો ચીફ 
નરેશ પરમાર ની રિપોર્ટ 
હર ખબર આપ તક 
********************
********************
વડોદરા રેલવેસ્ટેશન પ્લેટફોર્મ ન.૬ પાસેથે વિદેશી શરાબ ના કેરિયર ને ઝડપી પાડતી વડોદરા સયાજીગંજ પોલીસ....
મળેલ બાતમી માં આધારે મૂળ એમ પી નો યતી મહારાજ પવન કુમાર બંસિલાલ જૈન મહારાજ ને કુલ ૩૩ નંગ વિસ્કી ની બોટલ સાથે કુલ કી.૧૩૨૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સયાજીગંજ પોલીસ...

No comments:

Post a Comment