Breaking News

આજ રોજ નર્મદા જિલ્લાના કલેકટર નાં અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સમિતિ ની બેઠક મળી જેમાં ,

ભારત ન્યૂઝ લાઈવ 24
બરોડા બ્યુરો ચીફ 
નરેશ પરમાર ની રિપોર્ટ 
હર ખબર આપ તક 
*********************
*********************
આજ રોજ નર્મદા જિલ્લાના કલેકટર નાં અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સમિતિ ની બેઠક મળી જેમાં ,
૧) ભારે વરસાદના કારણે જિલ્લા પંચાયત સ્ટેટ હાઇવે તથા નેશનલ હાઇવેના માર્ગો પર મોટા મોટા ખાડા પડી ગયેલ છે તેમજ રસ્તા તૂટી ગયા છે તેવા રસ્તાનાં તાત્કાલિક મરામત કરવા તેમજ નવા બનાવવા માટે ચર્ચા કરી.
૨) ફોરેસ્ટ વિલ્લેજનાં ખેડૂતોને ખેતી વિષયક વીજ કનેક્શન મળવા બાબતે ચર્ચા કરી.
૩) તાલુકા નું પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ નું સ્થળ ઉંચુ લાગવા જેવા વિવિધ મુદ્દાઓની ચર્ચા થઇ.

No comments