હવે હેલ્મેટ નહીં પહેરો તો તેની કિંમત જેટલો દંડ થશે - BHARAT NEWS LIVE 24

Breaking

Sunday, 7 July 2019

હવે હેલ્મેટ નહીં પહેરો તો તેની કિંમત જેટલો દંડ થશે

ભારત ન્યૂઝ લાઈવ 24
બરોડા બ્યુરો ચીફ 
નરેશપરમાર ની રિપોર્ટ 
હર ખબર આપ તક 
***********************
***********************
 
હવે હેલ્મેટ નહીં પહેરો તો તેની કિંમત જેટલો દંડ થશે

કેન્દ્ર સરકારે ગત વર્ષે અટવાયેલા ટ્રાફિક નિયમના ભંગ બદલ આકરા દંડની જોગવાઇને તાજેતરમાં મંજૂરી આપી છે. હવે ટ્રાફિક નિયમના ભંગ બદલ કે લાઇસન્સ કે હેલ્મેટ વિના પકડાયા તો આકરો દંડ ભરવો પડશે. કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં નોટિફિકેશન જારી કરાશે. વડોદરા આરટીઓ ડી.ડી.પંડ્યાએ જણાવ્યા મુજબ સરકાર દ્વારા નોટિફિકેશન આવ્યા બાદ અમલ શરૂ થશે.

કયા નિયમ ભંગ બદલ કેટલો દંડ
રેડલાઇટ જંપિંગ, મોબાઇલ પર વાત, ખોટું ઓવર ટેક, રોંગસાઇડ ડ્રાઇવિંગ માટે 10 હજાર દંડ સાથે ત્રણ વર્ષની સજા

No comments:

Post a Comment