ધારાસભ્યો સાંસદ બનતા રાજીનામાં નો દૌર શરૂ.આજ રોજ ગુજરાત વિધાનસભા, - BHARAT NEWS LIVE 24

Breaking

Friday, 7 June 2019

ધારાસભ્યો સાંસદ બનતા રાજીનામાં નો દૌર શરૂ.આજ રોજ ગુજરાત વિધાનસભા,

ભારત ન્યૂઝ લાઈવ 24         બરોડા બ્યુરો ચીફ નરેશપરમાર ની રિપોર્ટ 

*********************

ધારાસભ્યો સાંસદ બનતા રાજીનામાં નો દૌર શરૂ.આજ રોજ ગુજરાત વિધાનસભા, 

ગાંધીનગર ખાતે થરાદ ના ધારાસભ્ય પરબતભાઈ પટેલ , ખેરાલુ ના ભરતસિંહજી ડાભી  અમરાઈવાડી ના હસમુખભાઈ પટેલ તથા લુણાવાડા ના રતનસિંહ રાઠોડ ના ઓ એ સંસદ પદે ચૂંટાતા ધારાસભ્ય પદે પર થી પોતાનું રાજીનામુ વિધાન સભા ના અધ્યક્ષ ને આપ્યું.

No comments:

Post a Comment