જિલ્લા મા આવેલ નારેશ્વર ધામ નજીક નર્મદા નદી મા રેતી નુ ખનન ચાલે છે નદી માંથી - BHARAT NEWS LIVE 24

Breaking

Monday, 24 June 2019

જિલ્લા મા આવેલ નારેશ્વર ધામ નજીક નર્મદા નદી મા રેતી નુ ખનન ચાલે છે નદી માંથી

ભારત ન્યૂઝ લાઈવ 24        બરોડા બ્યુરો ચીફ    નરેશપરમાર ની રિપોર્ટ ******************ગુજરાત વડોદરા જિલ્લા મા આવેલ નારેશ્વર ધામ નજીક નર્મદા નદી મા રેતી નુ ખનન ચાલે છે નદી માંથી
રાત્રે ગાડી ભરી ને સાયર ગામ માંથી મેઈન રોડ પર થી  કાઢે ગામ મા રાત્રે પબ્લિક સૂતી હોય અને કઈ અકસિડેન્ટ થાય તો એનું જવબદાર કોણ જયારે ગામ ના  લોકો  અને સરપંચ   જાગૃત થઈ ને ગાડીઓ  રોકી હતી ત્યારે ગાડી ના માલિકો આવી ને ગામજનો અને સરપંચ ને  ધમકાવતા ગામજનો એ પોલીસ બોલાવી હતી પણ પોલીસ વારા આવી ને પાછા નાસી ગયા હતા ત્યાર પછી ગામજનો 100 નંબર ડાયેલ કરવા મજબુર થયાં હતા હવે જોવા નુ રહીયુ કે પોલિસ સુ કાર્યવાહી કરે છે


Editor prajapati

No comments:

Post a Comment