ભારત ન્યૂઝ લાઈવ 24 બરોડા બ્યુરો નરેશપરમાર ની રિપોર્ટ - BHARAT NEWS LIVE 24

Breaking

Thursday, 6 June 2019

ભારત ન્યૂઝ લાઈવ 24 બરોડા બ્યુરો નરેશપરમાર ની રિપોર્ટ

ભારત ન્યૂઝ લાઈવ 24        બરોડા બ્યુરો નરેશપરમાર ની રિપોર્ટ 

વડોદરા માં બનાવટી ચલણી નોટો સાથે માતા- પુત્રને ઝડપી પાડતી વડોદરા શહેર એસ.ઓ.જી વડોદરા કંટ્રોલ ને તાંદળજાની મળેલ વર્ધિ અનુસાર બનાવટી નોટ વટાવતા એક ને પકડી ને વધુ તપાસ માં પાણીગેટ બી/૩૧૩,ત્રીજે માળે, ન્યુ હેવન કોમ્પલેક્ષમાં રેડ કરી (૧)સાયરાબાનુ વા/ઓ સલીમભાઇ મેમણ રહે. બી/૩૧૩,ત્રીજે માળ,ન્યુ હેવન કોમ્પ.,હરીશ પેટ્રોલપંપની બાજુમાં,પાણીગેટ, વડોદરા તથા (ર) મોહમદ ઓઝેફ સલીમભાઇ મેમણ રહે.ને 2 મોબાઈલ કલર પ્રિન્ટર સહિત કુલ રૂ18500 મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા..

વડોદરા એસઓજી પોલીસ દવારા આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં મોહમદ ઓઝેફ સલીમભાઇ મેમણનો છેલ્લા એક મહીનાથી પોતે કલર પ્રિન્ટર ખરીદ કરી પોતાના મકાનમાં કલર પ્રિન્ટરમાં અસલ રૂ.૧૦૦/-ની ચલણી નોટ મુકી સેટ કરી, ઝેરોક્ષના કાગળો ઉપર આગળ પાછળ પ્રિન્ટ કાઢી, કાતરથી કટીંગ કરી બનાવટી નોટો બનાવતો હતો.

No comments:

Post a Comment