આજે રાજુલા પ્રાંત કચેરી મા પત્રકાર સંઘ દ્વારા અપાયું આવેદન પત્ર - BHARAT NEWS LIVE 24

Breaking

Monday, 13 May 2019

આજે રાજુલા પ્રાંત કચેરી મા પત્રકાર સંઘ દ્વારા અપાયું આવેદન પત્ર

Gujrat live news 24

આજે રાજુલા પ્રાંત કચેરી મા પત્રકાર સંઘ દ્વારા અપાયું આવેદન પત્ર


ગુજરાત અને સૌરાષ્ટ્ર મા હવે મીડિયા કર્મી ઓ સુરક્ષિત નથી તે વાત ને જૂનાગઢ ની ઘટના સમર્થન આપી રહી છે ઇલોકટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા કર્મી ઓ ની ગુજરાત અને દેશ હત્યા,હુમલો ધાક ધમકી પોલીસ દ્વારા લાઠીચાર્જ કરી સહિત ની ઘટના બની ચૂકી છે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર ની ચૂંટણી મા મીડીયા કર્મી નિસ્વાર્થ ભાવે કવરેજ કરવા માટે પોહચીયા અને પોલીસ કોઈ હરિભક્ત ની અટકાયત કરી મીડિયા કર્મી એ કવરેજ કર્યું અને મીડિયા કર્મી ને પોલીસ ના કર્મચારી ઓ તૂટી પડ્યા દ્રશ્યો જોય ભલભલા ને લગે કે શું આ ખૂંખાર આરોપી ને મારી રહ્યા છે પરંતુ નહિ આ તો ગુજરાત ની જાગીર ને મારી રહ્યા છે કારણ કવરેજ નહિ કરવા બાબતે ખૂબ ગંભીર ઘટના હોવાનુ ખુદ જૂનાગઢ જિલ્લા ના એસ.પી.એ સ્વીકારી છે ત્યાર બાદ રાજય ના ગૃહ પ્રધાન પ્રદીપ સિંહ જાડેજા એ તાત્કાલિક તપાસ ના આદેશો આપ્યા છે અને  તેમ છતાં કોઈ કાર્યવાહી નહિ થતા પત્રકારો ઘરણા પર બેસી ગયા છે હજુ સુધી સસ્પેડ નહીં કરતા આજે સૌરાષ્ટ્ર ગુજરાત ના મીડીયા કર્મી ઓ મા આ ઘટના ના  ઘેરાપત્યાઘાતો પડી રહ્યા છે બીજા દિવસે મીડિયા કર્મી ઓ દ્વારા વિરોધ પ્રદશન ધરણા આવેદન પત્ર અપાય રહ્યા છે ત્યારે આજે રાજુલા તાલુકા પત્રકાર સંઘ દ્વારા રાજુલા પ્રાંત કચેરી ને આવેદન પત્ર આપી રજુઆત કરવા મા આવી છે લાઠી ચાર્જ કરનારા પોલીસ કર્મી ઓ ને તાત્કાલિક તાકીદે કાયમી સસ્પેન્ડ કરવા માંગ કરી છે જો આગામી દિવસો મા સસ્પેન્ડ નહિ કરાય તો  રાજુલા પત્રકાર સંઘ દ્વારા રાજય ના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ને રૂબરૂ ગાંધીનગર સુધી રજુઆત કરવા મા આવશે તેવી રાજુલા ના પત્રકારો એ માંગ ઉઠાવી છે


યોગેશ કાનાબાર 

રાજુલાEditor prajapati

No comments:

Post a Comment