આગામી ૧૪મી એપ્રિલ ને રવિવાર ના રોજ *મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામ* ભગવાનનો જન્મોત્સવ એટલે કે રામ નવમી આવી - BHARAT NEWS LIVE 24

Breaking

Friday, 12 April 2019

આગામી ૧૪મી એપ્રિલ ને રવિવાર ના રોજ *મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામ* ભગવાનનો જન્મોત્સવ એટલે કે રામ નવમી આવી

ભારત ન્યૂઝ લાઈવ 24

ગુજરાત હેડ

યીગેશ કાનાબાર 


રાજુલા ના વેપારીઓને 

રામનવમી ની  ભવ્ય રથયાત્રા નુ  જાહેર આમંત્રણ


 આગામી ૧૪મી એપ્રિલ ને રવિવાર ના રોજ *મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામ* ભગવાનનો જન્મોત્સવ એટલે કે રામ નવમી આવી રહી છે તો રાજુલામાં *પ્રથમ વખત રામનવમીની ભવ્ય શોભાયાત્રા* નીકળશે

તો રાજુલા તાલુકાના દરેક ધર્મપ્રેમી હિન્દુ ભાઈઓને 

*સમય: સવારે  ૮:૩૦  વાગ્યે*

સ્થળ: *જુનું સ્વામિનારાયણ મંદિર- નીચલી બજાર,હોળીયા હનુમાન પાસે થી નિકળી રાજુલા ના મુખ્ય માર્ગો પર પસાર થઇને શ્રી જલારામ મંદિર,જાફરાબાદ રોડ પહોંચશે.તેમજ જલારામ મંદિરે મહા આરતી કરવામાં આવશે

યોગેશ કાનાબાર 

રાજુલા

9824861414

No comments:

Post a Comment