ખાંભા માં હનુમાન જયંતિ ની ઊજવણી - BHARAT NEWS LIVE 24

Breaking

Friday, 19 April 2019

ખાંભા માં હનુમાન જયંતિ ની ઊજવણી

ભારત ન્યુઝ લાઈવ 24

હર ખબર આપ તક

 ગુજરાત સ્ટેટ હેડ હનીફ ડી સુમરા 


સિકંદર સંમા ખાંભા ખાંભા ના પ્રસિધ્ધ શ્રી પિંગળવીર હનુમાનજી આશ્રમ માં હનુમાન જયંતી નિમિતે મહં  ત શ્રી હરિદાસ બાપુ ની નિશ્રામાં ધર્મપ્રેમી યુવાનો દ્વારા મહાપ્રસાદ નું આયોજન થયું હતું ખાંભા શહેર ના અસંખ્ય ધર્મપ્રેમી ભાઈઓ.બહેનો.એ પ્રસાદ નો લાભ લીધો હતો આ ધર્મ કાર્ય માં અનેક સેવાભાવી યુવાનો એ. સેવા આપી ધન્યતા  અનુભવી હતી તેમજ અનેક દાતા શ્રી ઓ. એ આ ધર્મ કાર્ય માં રોકડ રકમ દાન ભેટ આપી સહભાગી થયેલ હતા.હનુમાનગાળા માં હજારો ભક્તોએ પ્રસાદ લીધો હતો. ખાંભા જુનુગામ વિસ્તારમાં હનુમાનજી મંદિર ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી અને બાળકો ને બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું તેમજ હાથિયા વિસ્તારમાં હનુમાનવાળી ધાર ખાતે પણ હનુમાનજ્યંતી ની ઉજવણી કરવામાં આવી હતી અને બહોરી સંખ્યામાં ભક્તોએ ધૂન અને પ્રસાદ લઈ ઉજવણી કરેલ હતી

No comments:

Post a Comment