ભારત ન્યૂઝ લાઈવ 24 ગુજરાત હેડ યોગેશ કાનાબાર રાજુલા રાજુલા શહેર માં રામ નવમી ધામ ધૂમ થિ ઉજવણી કરવામા આવી - BHARAT NEWS LIVE 24

Breaking

Monday, 15 April 2019

ભારત ન્યૂઝ લાઈવ 24 ગુજરાત હેડ યોગેશ કાનાબાર રાજુલા રાજુલા શહેર માં રામ નવમી ધામ ધૂમ થિ ઉજવણી કરવામા આવી

ભારત ન્યૂઝ લાઈવ 24

ગુજરાત હેડ 

યોગેશ કાનાબાર રાજુલા


રાજુલા શહેર માં રામ નવમી ધામ ધૂમ થિ ઉજવણી કરવામા આવી


રાજુલા શહેર માં સહુ પ્રથમ વાર વિશ્વ હિન્દુ પરિષદ ના ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું જેમાં રાજુલા માં ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી જેમાં રાજુલા શહેર માં વેપારી ઓ સ્વૈચ્છીક રીતે પોત પોતાના રોજગાર બંધ રાખેલ હજારો ની માનવ મેદની સાથે જય શ્રી રામ ના નારા સાથે આ શોભા યાત્રા જુના સ્વામિનારાયણ મંદિરે થી શરૂ કરવામાં આવેલ જે હવેલી ચોક ટાવર ચોક હોસ્પિટલ ચોક એસ ટી બસ ડેપો પાસે થઈ જલારામ મંદિરે પૂર્ણ થયેલ આ શોભા યાત્રા માં રાજુલા શહેર ની તમામ ધાર્મિક સામાજિક સંસ્થાઓ પણ જોડાયેલ ..

આ શોભા યાત્રા માં ભાજપ કોંગ્રેસ ના તમામ  કાર્યકરો એ પણ હાજરી આપેલ સાથે રાજુલા ના મુસ્લિમ યુવકો મુસ્લિમ વેપારીઓ તેમજ સંસ્થા ઓ પણ આ શોભા યાત્રામાં હાજરી આપી કોમી એકતા નું ઉદાહરણ પૂરું પાડેલ..

રાજુલા શહેર ના કેસરી નંદન મંદિર ના મહંત શ્રી રામ ભગવાન ની આરતી ઉતારેલ...સમગ્ર શોભા યાત્રા માં રાજુલા પોલિસ નો સુંદર બંદોબસ્ત રહેવા પામેલ...


યોગેશ કાનાબાર 

રાજુલા

9824861414

No comments:

Post a Comment