જામનગર જિલ્લા ના મસીતીયા ગામે હઝરત કમરૂદીન બાબા ની દરગાહ પર 113 મા ઉર્શની ઉજવણી કરવામા આવી, જામનગર જિલ્લા ના મસીતીયા ગામે હઝરત કમરૂદીન બાબા ની દરગાહ પર 113 મા ઉર્શની ઉજવણી કરવામા આવી, હઝરત કમરૂદીન બાબા - BHARAT NEWS LIVE 24

Breaking

Thursday, 21 March 2019

જામનગર જિલ્લા ના મસીતીયા ગામે હઝરત કમરૂદીન બાબા ની દરગાહ પર 113 મા ઉર્શની ઉજવણી કરવામા આવી, જામનગર જિલ્લા ના મસીતીયા ગામે હઝરત કમરૂદીન બાબા ની દરગાહ પર 113 મા ઉર્શની ઉજવણી કરવામા આવી, હઝરત કમરૂદીન બાબા

ભારત ન્યુઝ લાઈવ 24

હર ખબર આપ તક 

ગુજરાત સ્ટેટ હેડ હનીફ ડી સુમરા 


જામનગર જિલ્લા ના મસીતીયા ગામે હઝરત કમરૂદીન બાબા ની દરગાહ પર 113 મા ઉર્શની ઉજવણી કરવામા આવી,જામનગર જિલ્લા ના મસીતીયા ગામે હઝરત કમરૂદીન બાબા ની દરગાહ પર 113 મા ઉર્શની ઉજવણી કરવામા આવી, હઝરત કમરૂદીન બાબા ના ઉર્શની ઉજવણીના ભાગરુપે દરગાહને રોશનીથી ઝગમગાવી દેવામા આવી હતી, તારીખ 20 ને બુધવાર ના રોજ સંદલ ચડાવામા આવ્યો હતો જેમા રાત્રે  રંકવ્વાલી રંગત મસહુર કવ્વાલ એ જમાવિ હતી અને આજરોજ રાત્રે મસહુર કવ્વાલ  રસપ્રદ કવ્વાલીઓથી લોકો ઝુમિ ઉઠયા હતા,ઉર્શના મોકાપર ભારતભરમાથી હજારો શ્રધ્ધાળુઓ અહીયા પધારતા હોય છે અત્રે ભરાતા ભવ્ય મેળામાં વિવિધ ઉપયોગી વસ્તુઓ નુ વેચાણ થાય છે.


પરંપરાગત દર વર્ષે આ દરગાહે દરગાહ શરીફ નો વાર્ષિક ઉર્ષ મુસલમાની રજબ મહિનામાં ઉજવાય છે અને 3 દિવસનો મેળો -એમ દર વર્ષે  ભવ્ય મેળાઓનું આયોજન થાય છે જેમાં ભારતભરમાંથી શ્રધ્ધાળુઓ દરગાહના દીદાર કરવા આવે છે અને કમરૂદીન બાબા ની મુબારક દુઆઓ થી પોતાની મનોકામનાઓ પુર્ણ કરે છે કમરૂદીન બાબા ની દરગાહે  વ્યક્તિઓ નો સદા ઝમેલો રહેછે અને નિયમિત ગુરુવાર ભરવાથી ખરાબ અસર નાબુદ થઇને શીફા (તંદુરસ્તી ) મળે છે 113 વર્ષો ઉપરાંત જુની મહાન સુફીસંત હઝરત કમરૂદીન બાબા ની દરગાહ હિંદુ મુસ્લિમ એકતાનુ પ્રતિક મનાય છે આ દરગાહે દર ગુરુવાર મોટુ માનવ મહેરામણ ઉમટે છે ઉપરાંત દરરોજ પણ બહોળી સંખ્યામાં દર્શનાર્થીઓ નો પ્રવાહ નિરંતર વહેતો હોય છે. જેમા હાર્દિક પટેલ અને ગામ ના વડીલો ઉપસ્થિત રહ્યા હતા

No comments:

Post a Comment